GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

47

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૯. HTTP નું પુરૂં નામ શું છે ?
– Hyper Text Transfer Protocol
૮૦. DNS નું પુરૂં નામ શું છે ?
DNS
૮૧.PDFનું પુરૂ નામ શું છે ?
– Portable Document Format
૮ર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયુ સોફટવેર ઉપલબ્ધ છે ?
– Windows Messenger
૮૩.Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
– ઈ-મેઈલ કલાયન્ટ
૮૪. …….. પ્રોગ્રામિલંગ લેંગ્વેજ નથી
– Photoshop
૮પ. બનાવેલ ડોકયુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કયા મેનુબારનો ઉપયોગ થાય છે ?
– ઈન્સર્ટ
૮૬.OCRનું પુરૂ નામ શું છે ?
– Optical Character Reader
૮૭. નીચે પૈકી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
– Oracle
૮૮. HTMLનું ફુલ ફોર્મ શું છે ?
– હાઈપર ટેકસ્ટ માર્કઅપ લેંગ્વેજ
૮૯. કમ્પ્યુટરમાં ડિલિટ કરવામાં આવેલ ફાઈલ-ફોલ્ડર સૌપ્રથમ કયા સ્ટોર થાય છે ?
– Recycle Bin
૯૦. ફુલસ્ક્રીન ટુલ કયા મેનુમાં આવેલ છે ?
– વ્યુ મેનુ
૯૧. કમ્પ્યુટર લખાણમાં કોઈ ચોકકસ શબ્દ્ય શોધવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
– Ctrl +F
૯ર. કમ્પ્યુટર લખાણને એક ફાઈલમાંથી બીજી ફાઈલમાં કોપી કરવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
– Ctrl + C
૯૩. કમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ સામાન્ય રીતે શેની બનેલી હોય છે ?
– સિલિકોન
૯૪. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે ?
– ઇછસ્
૯પ. ઈ-મેઈલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?
– વિજાણુ ટપાલ
૯૬. પેનડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે ?
– USB
૯૭. કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો ?
– Turn off Computer
૯૮. કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કી-બોર્ડમાં કંટ્રોલ કોને કયા નામથી દર્શાવવામાં આવે છે ?
– Ctrl
૯૯. ટાસ્કબારની ડાબી બાજુ કયું બટન જોવા મળે છે ?
– Start
૧૦૦. કમ્પ્યુટરના મગજન તરીકે કોને ઓળખવામાં આવે છે ?
– CPU
૧૦૧. નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?
– આપેલ તમામ
૧૦ર. નીચેના પૈકી કમ્પ્યુટર વાઈરસ કયો છે ?
– ઉપરોકત તમામ
૧૦૩. માઈક્રસોફટ વિન્ડોઝમાં પુર્વનિર્ધારિત રીતે કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ?
– Internet Explorer
૧૦૪. સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે ?

૧૦પ. HTMLદસ્તાવેજો (document)ને આ પ્રકારની સંચિત(save) કરાય છે.
– ASCIIઅક્ષર
૧૦૬. ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
– હોસ્ટ નેમ
૧૦૭. કમ્પ્યુટરમાં- ASCIIનું પુર્ણ રૂપ શું છે ?
– Universal Serial Bus

Previous articleરાશિદ ખાન ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બેટ્‌સમેન બન્યો
Next articleગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીની સજા