GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

19

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૯૦. મીરાબાઈના શું વખણાય છે ?
– પદ
૯૧. ‘નળાખ્યાન’ ની રચના કોણે કરી ?
– પ્રેમાંનદ
૯૨. ‘અનલહક’ એટલે શું ?
– હુ બ્રહ્મ છું
૯૩. હાઈકુમાં કેટલી પંકિતઓ હોય છે ?
– ત્રણ
૯૪. બાળકેળવણીની મૂછાળી મા કોણ કહેવાતું ?
– ગિજુભાઈ બધેકા
૯૫. ગુજરાતના મૂકસેવક એટલે કોણ ?
– રવિશંકર મહારાજ
૯૬. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે.
– ગુજરાત વિદ્યાપીઠ
૯૭. કયું ઉપનામ રામનારાયણ વિ.પાઠકનું છે ?
– દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
૯૮. ‘ડિમલાઈટ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
– એકાંકી
૯૯. અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?
– છપ્પા
૧૦૦. સોનેટનો ઉદ્‌ભવ કયા થયેલો ગણાય છે ?
– ઈટાલી
૧૦૧. હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે ?
– માડાગાસ્કર
૧૦ર. કોલંબિયા દુર્ધઘટનામાં મૃત્યુ પામેલી કલ્પના ચાવલા કયાની રહેવાસી હતી ?
– કરનાલ
૧૦૩. મયુર – કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે?
– ભારત
૧૦૪. ભારતમાં વેપાર માટે સૌથી છેલ્લી કઈ યુરોપિયન પ્રજા આવી ?
– ફ્રેન્ચો
૧૦પ. ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે?
– ૧૮ વર્ષ
૧૦૬. ભારતની લગભગ માધ્યમાંથી કયુ વૃત પસાર થાય છે?
– કર્કવૃત
૧૦૭. કચ્છના નાના રણનું અભ્યારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે?
– ધુડખર
૧૦૮. ‘ઈન્કલાબ જિંદાબાદ’નો નારો કોણે આપયો ?
– ભગતસિંહ
૧૦૯. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ- પહોળાઈનું પ્રમાણ જણાવો
– ૩ : ર
૧૧૦. દુધની શુદ્ધતા જાણવા ઉપયોગમાં લેવાય તેને શું કહેવાય?
– લેકટોમીટર
૧૧૧. જય જવાન જય કિસાનનું સુત્ર કોણે આપ્યું હતું?
– લાલબહાદુર શાસ્ત્રી
૧૧ર. એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે?
– નાણાસચિવ
૧૧૩. ભારતનું સર્વપ્રથમ કેમિકલ પોર્ટ કયુૃં છે?
– દહેજ
૧૧૪ ડર્બી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલુ છે?
– ઘોડા દોડ
૧૧પ. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
– કલ્યાણજી મહેતા
૧૧૬. (પ૮)પ ટ (પ૮)૭ + (પ૮)ર = (પ૮)?
– (પ૮) ૧૦
૧૧૭. એક પુસ્તક રૂા. પ૬માં વેચતા ૧પ ટકા નફો થાય તો તેની મુ.કિ. જણાવો.
– ૪૦ રૂા.
૧૧૮. ૮ ટકા લેખે પ૦૦૦ રૂા.નું ર વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય ?
– રૂા. ૮૦૦/-

Previous articleનવ નિર્મિત બ્રિજનુ્‌ં કંકોડા બ્રિજ તરીકે નામાભિધાન કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ ગઇ(બખડ જંતર)
Next articleમુંબઈમાં ચોમાસાની શરૂઆત