GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

45

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ા૪. ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા ?
– જનરલ માણેકશા
પપ. સિમકાર્ડનો ઉપયોગ શેમાં થાય છે?
– સેલફોનમાં
પ૬. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવુત પસાર થાય છે?
– ઉત્તર
પ૭ ડમીંટેલોજિસ્ટ કયા રોગની સારવાર કરે છે ?
– ચામડીના
પ૮. ભારતમાં સૌથી છેલ્લે સુર્યાસ્ત કયા રાજયમાં થાય છે ?
– ગુજરાત
પ૯. ટીપુ સુલતાન કયા રાજયના શાસક શતા ?
– મૈસુર
૬૦. ભારતીય સંસદ પ્રણાલિ કયા દેશની પ્રણાલી પરથી લેવામાં આવી છે ?
– બ્રિટન
૬૧. રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ?
– ઉપરાષ્ટ્રપતિ
૬ર. બંધારણમાં કુલ કેટલી અનુસુચિઓ છે ?
– ૧ર
૬૩. મુળભુત અધિકારોનો આધારસ્તંભ કઈ કલમ છે ?
– કલમ ૩પ
૬૪.રિઝર્વ બેંકની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
– ઈ.સ. ૧૯૩પ
૬પ. ભારતની અર્થવ્યવસ્થા કયા પ્રકારની છે ?
– મિશ્ર અર્થવ્યવસ્થા
૬૬. ર૦૦૮નો ઓલિમ્પિક રમતોત્સવ કયાં યોજાયો હતો?
– ચીનમાં
૬૭. ભારતની લોકપ્રિય રમત ખોખો. આ ખોખો અર્થ જણાવો
– જાવ અને પકડો
૬૮. સાનિયા મિરઝા કઈ રમતની ખેલાડી છે ?
– લોન ટેનિસ
૬૯. સ્પિન શબ્દ કંઈ રમત સાથે સંકળાયેલો છે?
– ક્રિકેટ
૭૦. ઓલિમ્પિક રમતોનો સૌપ્રથમ પ્રારંભ કયા દેશમાં થયો હતો?
– ગ્રીસ
૭૧ ભારતના કયા ખેલાડીનો જન્મદિવસ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે ?
– ધ્યાનચંદ
૭ર.સાયનાને દુવાલ કંઈ રમત સાથે સંકળાયેલ છે ?
– બેડમિન્ટન
૭૩. સમાનાર્થી શબ્દ અપાો : – મિલનસાર
– મળતાવડુ
૭૪. વિરોધી શબ્દ આપો :- દિવસ : રાત, ? : અંત
– આરંભ
૭પ.ધોલાઈ : સાબુ, સાફઈ : ?
– સાવરણી
૭૬. પહાડની તળેટીનો એક પ્રદેશ શબ્દ સમુહ માટે એક શબ્દ
– તરાઈ
૭૮. તમે કેટલા બહાદુર ઉંદર જોઈને નાઠા અલંકાર ઓળખાવો
-વ્યાજસ્તુતિ
૭૯. મોરના ઈંડા ચીતરવા ન પડે – કહેવત સમજાવો
– મા બાપના લક્ષણો સંતાનોને વારસામાં મળે
૮૦. બેસી બાટે પિયરઘરમા જિંદગી જોઈ સારી છંદ ઓળખાવો
– મંદા ક્રાન્તા
૮૧. ચિંતાતુર – સંધિ છોડો
– ચિંતા+આતુર
૮ર. રાતદિન – અમાસ ઓળખાવો
– દ્વંદ્વ સમાસ

Previous articleખાલી ખુરશીની આવભગત (બખડ જંતર)
Next articleરોજગાર મુદ્દે મોદી સરકાર એકશનમાં