કોંગ્રેસ આગામી ચૂંટણીની તૈયારીમાં

696
bvn8102017-7.jpg

ભાવનગર કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં મોહનસિંહ પવાર દ્વારા સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને નવેમ્બરનાં પહેલા વિકમાં ટીકીટની ફાળવણી કરાશે તેમજ મોંઘવારી, ખેડુતોના પ્રશ્નો, જી.એસ.ટી. બેરોજગારીના મુંદ્દાઓ પર ચૂંટણી લડાશે તેમ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ વાળા, સંજયસિંહ ગોહિલ (માલપર)પ્રવિણભાઈ માણીયા, જસવંતસિંહ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.