રાજય પારિતોષિક સમન્વય એવોર્ડ

851

શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની ૮૪મી રાજય ગોષ્ઠી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ મુકામે પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ. ઈતિહાસ વિદ નરોત્તમભાઈ પલાણ, પ્રતાપભાઈ ત્રિવેદી, નર્મદભાઈ ત્રિવેદી, ભીમશીભાઈ કરમડ વગેરેના વરદ હસ્તેત ્‌રણ સમન્વય સાથીઓના રાજય પારિતોષિક સમન્વય એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા જેમાં કુમારશાળા, નિલમબાગ, ભાવનગરના આચાર્ય બળદેવસિંહ ગોહિલ, ઈડરના ચતુરસિંહ ચૌહાણ, દક્ષિણ ગુજરાતના મોહનભાઈ મોરનું સન્માન કરાયું હતું.

 

Previous articleRTE એકટ મુદ્દા હળવાશથી ન લેવા સરકારને કોર્ટનો હુકમ
Next articleબોટાદમાં પાક. વડાપ્રધાનના પુતળાનું દહન