બોટાદમાં પાક. વડાપ્રધાનના પુતળાનું દહન

895

બોટાદ દિન દયાળ ચોકમાં પાકિસ્તાનના વડાપ્રધાનનું કરાયું પૂતળા દહન આતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા પાકિસ્તાન દ્વારા ભારતના સેનિકો સાથે જે નાપાક હરકત કરી રહ્યાં છે તેના વિરોધમાં દિન દયાળ ચોકમાં કાર્યકરો એકઠા થયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાન ના વડાપ્રધાન નું પૂતળા ડહન કરી વિરોધ કર્યો હતો.

Previous articleરાજય પારિતોષિક સમન્વય એવોર્ડ
Next articleલાલભાનું રાહુલ ગાંધીના હસ્તે સન્માન