વિધાનસભા ચૂંટણી પરિણામ : મોદી રાજમાં કોંગ્રેસે પ્રથમવાર ભાજપ પાસેથી છીનવી સત્તા

736

ભાજપનો વિજયરથ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં થોભી ગયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી છત્તીસગઢ અને રાજસ્થાન છીનવી લીધું છે. આ ટ્રેન્ડમાં તેવી પણ સંભાવના છે કે, મધ્યપ્રદેશ પણ ભાજપના હાથમાંથી જઈ શકે છે. ૨૦૧૪મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ સામે સીધી લડાઈમાં પાર્ટીએ પ્રથમવાર કોઈપણ રાજ્યની સત્તા મુખ્ય વિપક્ષી પાર્ટીના હાથે ગુમાવી છે.

પરંતુ પંજાબ અને કર્ણાટકમાં ભાજપે હારનો સામનો કરવો પડ્‌યો હતો, પરંતુ પંજાબમાં ભાજપ એનડીએનો ભાગ હતુ અને ત્યાં તે મુખ્ય ચહેરો નહતું. બીજીતરફ કર્ણાટકમાં કોંગ્રેસ જ સત્તામાં હતા.

Previous articleશક્તિકાંત દાસની ઇમ્ૈંના નવા ગવર્નર તરીકે કરાયેલી નિમણૂંક
Next articleઅમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ : સચિન પાયલોટ