ડીઆઇજી મયુરસિંહ ચાવડાએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન

800
gandhi7122017-1.jpg

ગાંધીનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અન્વયે ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ જિલ્લા હોમગાર્ડ-પોલીસ સ્ટાફ, ગ્રામ્ય રક્ષક દળ, એસ.આર.પી. સહિતના કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ગાંધીનગર રેંજના ડીઆઇજીશ્રી મયુરસિંહ ચાવડાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
ગાંધીનગરના પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસર અને ડેપ્યુટી સુપ્રિ.ઓફ સ્ટેમ્પ શ્રીમતી તૃપ્તિ જે.વ્યાસે જણાવ્યું હતું કે ગાંધીનગર એસ.આર.પી.ગ્રુપના જવાનો અમદાવાદ ખાતે કાયદો અને વ્યવસ્થાની ફરજો બજાવે છેતેમના માટે આજે તા.૬-૧૨-૨૦૧૭ના રોજ મેઘાણીનગર ઘોડાકેમ્પ ખાતે મતદાન મથક દ્વારા ૩૯૬ પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું

Previous articleગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર નાંદોલીથી કોલસેન્ટર પકડાયુ
Next articleકલોલમાં નરેન્દ્ર મોદીની સભામાં સંખ્યા માટે કવાયત