ગંભીરસિંહ હાઈ.માં વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

579

ગંભીરસિંહ હાઈસ્કુલ વલભીપુર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રી યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા મેરેથોન, નિબંધ-લેખન સ્પર્ધાનું આયોજન કરાયેલ જેમાં શાળાના આચાર્ય સંજયસિંહ ગોહિલ તથા હિતેન્દ્રસિંહ ગોહિલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.