જાફરાબાદ શાળામાં વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

502

જાફરાબાદ શાળામાં વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્વારા ટીંબી કુમાર શાળા વિદ્યાલયમાં સ્વામિ વિવેકાનંદ વંદના કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કર્યુ આ તકે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ જીલ્લા ભાજપના મંત્રી ચેનભાઈ શિયાળ જિલ્લા યુવા ભાજપના મંત્રી જયદિપભાઈ વડીયા તેમજ તાલુકા ભાજપ તેમજ તાલુકા યુવા ભાજપની ટીમ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleગંભીરસિંહ હાઈ.માં વિવેકાનંદ જયંતિ ઉજવાઈ
Next articleગારિ. યુવા ભાજપ દ્વારા વિવેકનંદ જયંતિ ઉજવાઈ