ગારિ. યુવા ભાજપ દ્વારા વિવેકનંદ જયંતિ ઉજવાઈ

689

ગારિયાધાર યુવા ભાજપ દ્વારા ભારતીય મહાપુરૂષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પુષ્પવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગારિયાધાર શહેર-તાલુકા યુવા ભાજપ પરિવાર તેમજ યુવા પ્રમુખ નિલેષભાઈ રાઠોડ, પંકજભાઈ દેવાણી, દિગુભાઈ રાજયગુરૂ સહિત યુવા કાર્યકરો હાજર રહ્યા હતાં.

Previous articleજાફરાબાદ શાળામાં વિવેકાનંદ જયંતિ ઉજવાઈ
Next articleઉમરાળા ભાજપ દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ