સ્ટારડમ અને સેલિબ્રિટીના સ્તરને ગંભીરતાથી નથી લેતોઃશશાંક વ્યાસ

1018

ટેલિવિઝન નો સૌથી વધારે લાંબો સમય ચાલનાર ટીવી શો બાલિકા વધુમાં જગદીશ નું પાત્રથી ઓળખાણ ઉભી કરનાર શશાંક વ્યાસ કલર્સ ચેનલ પર ચાલી રહેલ ટીવી શો ’રૂપ’માં ઉપેન્દ્ર સિંહ વાઘેલાની ભૂમિકામાં નજરે ચડે છે જેમની સાથે હાલમાં થયેલ વાતચીત વાતચીતના મુખ્ય અંશોઃ-

ઉજ્જૈન નો છોકરો જે પોતે અભ્યાસથી ભાવુક હતો તે અચાનક અભિનેતા કેમ બની ગયો?

મને અભ્યાસનો શોખ હતો પરંતુ મારામાં અભિનયની પ્રતિભા હતી જેમણે મારા મિત્રો એ સારી રીતે ઓળખી કાઢી.અને મુંબઈ મોકલી મને મારી કિસ્મત અજમાવવાનો નિર્ણય આપ્યો. મેં ૧૦૦થી અધિક ઓડિશન આપ્યા પરંતુ મેં ક્યારેય ઉમ્મીદ નથી છોડી જ્યારે સુધી મને બાલિકા વધુ શો ન મળ્યો હું એક અભિનેતાના રૂપમાં પોતાને સાબિત કરવા દ્દઢ હતો.

એક નાના શહેરમાંથી આવો છો મુંબઈના કેવી કઠણાઈ અને બધાઈ આવી?

બેશક શહેરમાં અનુકૂળ થવામાં સમય લાગે છસ પરંતુ કહેવાય છે કદાચ તમને મુંબઈ સ્વીકારી લે તો પોતાના જીવવને સ્વીકારી લો છો અને મને લોકો મદદગાર થયા છે.

રૂપની કહાની વિશે સૌથી દિલચસ્પ વાત શુ છે?

તેમની કહાની એક ભાઈ/પુત્ર/પતિ જમાઈની કહાની છસ આ શો રૂપના પાત્ર પર અધિકારી છે આપને સમાજમાં જે બુનિયાદ માપદંડોનું પાલન કરે છે આપણે અમુક કામો પુરુષો અને અમુક મહિલાઓને વિભાજીત કર્યા છે રૂપ આ માપદંડોમાં વિશ્વાસ નથી કરતો અને તેઓ સમાનતામાં વિશ્વાસ કરે છે તે નિયમોને તોડે છે જે સમાજ અને મહિલાઓના વિરુદ્ધ છે એ રૂપ મહિલા સશક્તિકરણ અને નારીવાદ વિશે વાત કરે છે.

પોતાના ડેબ્યુ શો બાદ હંમેશા મોટા પ્રશંસકનો આનંદ માણ્યો છે શું તમે સ્ટારડમને બનાવી રાખવા દબાવ મહેસુસ કરો છો?

મેં ક્યારેય આ રીતના દબાવનો અનુભવ કર્યો નથી કારણ કે મેં સ્ટારડમ અને સેલિબ્રિટીના સ્તરને ગંભીરતાથી નથી લેતો મારુ મુખ્ય ફોકસ પ્રતિદિન પોતાના સ્કીલ્ડને બેહતર બનવવા અને પોતાના કામને પોતાનો સર્વશ્રેષ્ઠ આપવા એટલે હું સ્ટારડમ બનાવી રાખવાનો દબાવ નથી ઉઠાવતો.

Previous articleફન્નેખાં’નું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર ૧૮મીએ રાત્રે સોની મેક્સ પર
Next articleઓસ્ટ્રેલિયન ઓપનની અંતિમ મેચ શાનદાર રીતે પૂરી થઇ : એન્ડી મરે