વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની પ્રદેશ બેઠકમાં નવી કારોબારીની રચના

797

લાખણી તાલુકાના ગેળાના ખાતે શનિવારના દિવસે ગૌ શાળા ખાતે અખિલ ભારતીય વંશાવલી સંરક્ષ એવા સર્વધન સંસ્થા ગુજરાત આજીવતન સભ્યોની બેઠક મળી હતી. જેમાં ધર્મ જાગરણ સમન્વય પદાધિકારીઓ કપિલભાઈ દવે, નિરંજન ભાઈ દવે, પરેશભાઈ વ્યાસ, મહેશભાઈ જાનીની પ્રેરણા અખે અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવ સર્વધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મ ભટ્ટ આજે આજીવન સભ્ય્ની બેઠક બોલાવી હતી જેમાં ગુજરાતની પ્રાંત કારોબારી મુદત પુરી થતાં આજે આજીવન સભ્યોની મીટીંગમાં આજે પ્રાંત કારોબારીની મંચ ઉપરથી વંશવાળી અધ્યક્ષ પરમેશ્વરે નવી કારોબારની જાહેર કરવા આવી હતી જેમાં આ સભ્યો આગામી  એક વર્ષ ર૦૧૯-ર૦ માટે કામ કરે છે જે નીચે મુજબ જેમાં અધયક્ષ શંભુજી રાવ મુખ્ય સચિવ હિતેષભાઈ બારોટ કોષધ્યક્ષ સતિષભાઈ બારોટ સહ સચિવ દિનેશભાઈ બારોટ (કોમ્પ્યુટર સહાયક) તેમજ કારોબારી સભ્ય તરીકે કનભાઈ બારોટ લક્ષ્મીચંદ બોરાટ (પત્રકાર- રાજુલા) અમરૂભાઈબ ારોટ જયેશભાઈ બારોટ પલરાજ બારોટ પ્રભાતભાઈ બારોટ કુંદનબેન બારોટની આજની મીટીંગમાં જવાબદારી આપવામાં આવી છે અને આગામી સમય વંશાવળી બાબતે શું કરવું તેમજ સંગઠન મજબુત કરવા માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

Previous articleઓરલ સર્જન દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Next articleઝાડ સાથે કાર અથડાતા અમદાવાદના વૃધ્ધનું મોત