દામનગરના નદી તળાવો ઉંડા ઉતારી જળસંગ્રહ માટે સુરતમાં બેઠક યોજાઈ

635

દામનગર શહેર માં જળસંગ્રહ અભિયાન માટે સુરત ખાતે સમસ્ત દામનગર સમાજ બેઠક મળી કતારગામ  રામકથા રોડ પર અવસર ફાર્મ હાઉસ ખાતે સમસ્ત દામનગર સમાજ એકત્રિત થયો શહીદ દીને રાષ્ટ્રીય ગાન સાથે શહીદો ને શ્રધાંજલિ આપી જળ સંગ્રહ અભિયાન ની બેઠક નો પ્રારંભ કરાયો હતો

દામનગર શહેર ના નદી તળાવ ચેકડેમ ઊંડા ઉતારી જળસંગ્રહ શક્તિ વધારવા જળસંગ્રહ અભિયાન માં માદરે વતન માટે ઉદારહાથે સખાવત કરતા દાતા ઓ ૫૦૦૦ કલાક હિટાચી મશીન ચાલે તેવુ આયોજન દામનગર શહેર ના જળસંગ્રહ અભિયાન માટે કુંભનાથ તળાવ ને દત્તક લેતા વતન પ્રેમી દાતા કરશનભાઈ ધનજીભાઈ નારોલા આપના હાથ જગન્નાથ એકલા કરશનભાઈ નારોલા પરિવારે કુંભનાથ તળાવ ઊંડું ઉતારવા ભુરખિયા રોડ ચેકડેમ ઠાંસા રોડ થી રાભડા રોડ વચ્ચે નવ નિર્મિત ચેકડેમ કરી જળસંગ્રહ શક્તિ વધારવા નું આયોજન કરાયું સ્વ કલાવતીબેન ઇન્દ્રવદનભાઈ મહેતા ની સ્મૃતિ માં સંદીપભાઈ મહેતા પરિવાર તરફ થી ૧.૧૧૧૧૧ નું દાન સુરત ને કર્મભૂમિ બનાવી નામદામ કમાયા તેવા અનેકો એ માદરે વતન માટે ઉદારહાથે સખાવત કરી દામનગર શહેર માં જળસંગ્રહ અભિયાન બેઠક માં ભગવાનભાઈ નારોલા કરશનભાઈ જાડા મોહનભાઈ બુધેલીયા આર કે નારોલા ડો સ્નેહલ ડુંગરાણી ગોરધનભાઈ મેરુલિયા અનિલભાઈ ધોળકિયા સુરેશભાઈ મિયાણી ભીખુભાઈ મોટાણી સંજયભાઈ વિરડીયા ડો મહેશ ભાતિયા વિઠલભાઈ વાવડિયા ધીરુભાઈ જાડા સંજયભાઈ જાડા જયસુખભાઈ બુધેલીયા ઈશ્વરભાઈ નારોલા જાદવભાઈ નારોલા હરજીભાઈ એમ નારોલા ઓધડભાઈ ચભાડ ગોબરભાઈ નારોલા ધરમશીભાઇ નારોલા નરસીભાઈ બોખા ભરતભાઈ વાવડીયા નૌશાદભાઈ મોટાણી નાનુંભાઈ નારોલા ખીમજીભાઈ નારોલા મનસુખભાઈ બોખા સહિત અનેકો વતન પ્રેમી ઓ એ જળસંગ્રહ અભિયાન માં જલ હૈ તો કલ હૈ નો નારો બુલંદ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાયર મનોજભાઈ ખેની એ કરેલ હતું.

Previous articleમોલાત સુકાય તે પહેલા ધાતરવડી ડેમમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ
Next articleસૌર મીઠુ ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા અંતર્ગત સેન્ટ્રલ સોલ્ટમાં કાર્યક્રમ યોજાયો