રાજુલાના છતડીયા ગામે એન્જીન્યરીંગ કોલેજનું કામ પુર્ણ થતા જનતામાં આનંદ

856

રાજુલાના છતડીયા ગામમાં જીલ્લાની પ્રથમ જીએનબી એન્જીનિયરીંગ કોલેજનું  પુર્ણ થતા આ વીસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

રાજુલા જાફરાબાદ ખાંભા અતિ પછાત ગણાતા જિલ્લાના આ વિસ્તારમાં એન્જીનીયરીંગ કોલેજની તાતી જરૂરિયાત હતી અવાર-નવાર આ વિસ્તારના પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ગામના સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા સહિતનાએ રજુઆત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા અમરેલી જ લ્લિા લેવલેની જીએમબી પોલીટેકનીક કોલેજ છતડીયા ગામમાં બનાવવામાં આવી છે ત્યારે ર૦ કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ અને આધુનિક સુવિધાથી સજ્જ તેમજ ખુબ સરસ શિક્ષક સ્ટાફ સાથેની સુવિધાઓ આ વિસ્તારને મળશે.

Previous articleજીવલેણ ખાડાઓ હજું કેટલાનો ભોગ લેશે ..?
Next articleજાફરાબાદની દિવ્યમ પબ્લીક સ્કુલનો પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવાયો