વિધવા સહાયનાં ફોર્મ મેળવવા પડા પડી

1387

તાજેતરમાં સરકાર દ્વારા વિધવાઓને રૂા.૧૨૫૦ પેન્શન આપવાની જાહેરાત કરાયા બાદ તેનાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. ભાવનગર ખાતે કલેકટર કચેરીમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે જે ફોર્મ મેળવવા માટે ભારે ભીડ થઇ રહી છે અને ફોર્મ વિતરણ કરવા માટે એકજ મહિલા કર્મચારી હોય ફોર્મ માટે બહેનો દ્વારા પડા પડી કરવામાં આવી રહી છે. એક સપ્તાહમાં ૧૬૦૦ થી વધુ ફોર્મનું વિતરણ થયું હોવાનું જાણવા મળેલ છે.

તસ્વીર : મનિષ ડાભી

Previous articleભાવનગર સહિત વિવિધ જિલ્લાનાં ચોરી, લૂંટના ગુન્હાનાં ફરાર આરોપીને એલસીબીએ ઝડપ્યો
Next articleસરદારનગરનો સંદીપ ચોરી કરેલા એકટીવા સાથે ઝડપાયો