ગાંધીનગર સેકટર – પ/બી ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદીર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે રર થી ૩૦ જાન્યુઆરી સુધી શ્રીમદ દેવી ભાગવત પારાયણનું અંબુસિંહ ગોલ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા સંુદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમ્યાન સવારે લોકોને યોગની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. તેમજ છેલ્લા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સમગ્ર સેકટર – પ ના ભકતજનોને પ્રસાદનું આયોજન ંતેમજ જીજ્ઞેશ કવીરાજ દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



















![યુવાનની હત્યા કરવાના ગુન્હામાં વધુ એકને આજીવન કેદની સજા bhav31-1-2018-7].jpg](https://www.loksansar.in/wp-content/uploads/2018/01/bhav31-1-2018-7-100x70.jpg)