સાદરાની ગુજરાત વિદ્યાપીઠમાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ કાર્યક્રમ યોજાયો

988
gandhi4-2-2018-7.jpg

રાષ્ટ્રીય સેવા યોજના એકમ શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિધાશાખા, ગૂજરાત વિધાપીઠ સાદરા દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પ્રાથમિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ અકાદમી દ્વારા વિધાર્થીઓને તાલીમ અપાઈ હતી. તાલીમ લેનાર સ્વયં સેવકોએ ભૂતકાળમાં નેપાળ ભૂકંપ રાહત કામગીરી, સુરત , અમરેલી, બનાસકાંઠા પૂર રાહત કામગીરી અને ગુજરાત ભૂકંપ રાહત કામગીરી કરી ચુક્યા છે.