૩રમી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો આજથી પ્રારંભ

842
bhav4-2-2018-6.jpg

સીએસએમસીઆરઆઈ ભાવનગર તથા ભાવનગર યુનિ.ના સંયુક્ત પ્રયાસથી આવતીકાલ તા.૪ થી બે દિવસ માટે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમમાં ૩રમી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવેલ છે. જે અંગે આજે પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગેની માહિતી અપાઈ હતી.દેશભરના ૭૦૦ જેટલા સાયન્સના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે અને વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચાઓ કરી ખ્યાતનામ વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપશે. જેનો ઉદ્દઘાટન સમારોહ તા.૪ના રોજ સવારે ૯ કલાકે યોજાશે. તેમ સેન્ટ્રલ સોલ્ટના અમિતાવ દાસ, કુલપિત ડો.શૈલેષ ઝાલા, ડો.એ.કે. સીંધવી સહિતે માહિતી આપી હતી.

Previous article ર૯માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિશાળ રેલી યોજાઈ
Next article મલેશીયા ખાતે ઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન જાનવી મહેતાનું કરાયેલું સન્માન