રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

789
bhav4-2-2018-3.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની એનએસએસ યુનિટ દ્વારા તા.રપ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા યોજાતી વિવિધ ચૂંટણી પ્રક્રિયામાં ફરજીયાત મતદાન કરવા અને મતદાર યાદીમાં નામ નોંધાવાના સંકલ્પ આ દિવસે કરવામાં આવ્યો હતો.

Previous article નવા બંદર ખાતે તીનપત્તીનો જુગાર રમતા ૯ ઈસમો જબ્બે
Next articleભાવનગરના હાર્વિક દેસાઈના વિનીંગ શોટ સાથે ભારત અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું