આવતા ૫ વર્ષમાં ૧૦૦૦૦ નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવાશે

610

સીતારમણે જાહેરાત કરી કે, આવતા ૫ વર્ષમાં ૧૦૦૦૦ નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવાશે. ૨૦૧૯-૨૦ દરમિયાન ૧૦૦ નવા વાંસ, મધ અને ખાદી ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે. એવા ઉદ્યોગોમાં કૌશલ વિકાસ માટે ૮૦ આજીવીકા બિજનેસ ઇક્યૂબેટર સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્ય્સિકી માળખાની સ્થાપના કરાવામાં આવશે.

Previous articleનાના દુકાનદારોને પેન્શન મળશે, ૫૯ મિનિટમાં મળશે લોન
Next article‘આધાર કાર્ડ’ બાદ ‘નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડ’નું એલાન