બોરડા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

496

તળાજા ના બોરડા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી મથૂર ચૌહાણ દ્વારા બોરડા સમગ્ર ગોહિલવાડ મા કુષણભગવાનનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોરડા ગામે ભવ્ય જન્માષ્ટમી પર્વ ની સમગ્ર ગામજનો દ્વારા વિશાળ સંખ્યામાં હાજર રહી બે દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને દરેક શેરયુમા ગામ પંચાયત ના સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા મટકી બાંધવામાં આવી હતી અને ડીજે પાર્ટી ના તાલે  સમગ્ર ગામ શેરી મા રાસ ગરબા સાથે મટકી ફોડવા મા આવી હતી અને રામજી મંદિર રાત્રિ ના બાર ના ટકોરે મંદિર ની વિશાળ જગ્યામાં  કુષણભગવાનનો જન્મ ઉજવાયો હતો અને પ્રથમ સૌથી મોટી સૌથી ઉચી મટકી ફોડ કાર્યક્રમ ઉજવાયો હતો મંદીર ના પુજારી હરીદાસ બાપુ અને ગામ પંચાયત ના સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા સુંદર રોશનીથી મંદિર શણગાર વા મા આવેલ.

Previous articleશેત્રુંજી નદી કિનારે આવેલું ભોળાનાથનું પ્રાકૃતિક ધામઃ ત્રિવેણી મહાદેવ
Next articleસંઘબળ કોઈ પણ સંગઠનની ખરી તાકાત છે