શહિદ થયેલ રામભક્તોને વિહિપ દ્વારા શ્રધ્ધાંજલી

942
bvn2822018-15.jpg

ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરાકાંડમાં શહિદ થયેલ રામભક્તોને શ્રધ્ધાંજલી અપાઈ હતી. શહિદોની ૧૬મી વરસી નિમિત્તે જશોનાથ સર્કલ ખાતે શિવમંદિર ખાતે દિવડા પ્રગટાવી આરતી ઉતારી ટ્રેનમાં પ૮થી વધારે ભડથુ થઈ ગયેલા રામભક્તોની આત્માને શાંતિ મળે તે માટે શાંતિ પ્રાર્થના કરાઈ હતી. જેમાં જિલ્લા મંત્રી અરવિંદભાઈ રાઠોડ, કિરીટભાઈ મિસ્ત્રી સહિતના કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. 

Previous articleડોકટર દંપતીના ઘરે ચોરી કરનાર કામવાળી મુદ્દામાલ સાથે ઝડપાઈ
Next articleશહેરના રીંગરોડ પરથી દબાણ હટાવતું તંત્ર