મુળીયાપાટના ગૌપ્રેમીનું અદ્દભુત સરાહનિય કાર્ય

447

સમાજ જીવનનો મુખ્ય આધાર પશુધન છે.તેમની માવજત-સાચવવા અને ખાસ આહાર-પાણી માટે ની વ્યવસ્થા કરવી સામાન્ય પશુપાલકો માટે કઠીન કાર્ય કેવાય છતાં,હિંમત હાર્યા વગર પશુધનના સહારે પરિવારોનું નિર્વાહ કરતા પરિવારોને હૂંફ અને સહકાર આપવાની ભાવના સાથે ભગવાને આપ્યું છે તો પરત આપવાના વિચારો સાથે આજે તા.૨૮-૫ને ગુરુવારના લાઠી તાલુકાના મુળીયાપાટ ગામે ગામના રાઘવભાઈ માણીયાએ લીલો ઘાસચારો પાદરમાંથી પસાર થતી નદીના પટમાં પાથરી ગામના ભટવાડ સમાજની ગાય અને ભેશોને ભરપેટ ખવરાવી બેહદ ખુશી વ્યક્ત કરી હતી.અહેવાલ અતુલ શુકલ દામનગર.

Previous articleગીર-સોમનાથ જીલ્લામા કોરોના ની લડાઈમાં લોકોની રોગપ્રતિકાર શક્તિ મા વધારો થાય તે માટે જીમ ખોલવા માટેની હેલ્પ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત
Next articleકલેક્ટરશ્રીએ ધરોઇ ડેમ જળ સંચય યોજનાની મુલાકાત કરી લીધી