સીટુ દ્વારા શ્રમજીવી દિવસની ઉજવણી

0
518
bvn252018-9.jpg

૧લી મે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તથા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી આજે સંયુકત ટ્રેડ યુનિયન મંચ દ્વારા પાનવાડી ચોક ખાતે કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના તમામ કામદાર, કર્મચારી સંગઠનો, વિવિધ સંગઠનોના આગેવાનોની ઉપÂસ્થતિમાં ધ્વજવંદન તેમજ શહિદ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીપીએમના અરૂણ મહેતા સહિત આગેવાનો ઉપÂસ્થત રહ્યાં હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here