ભરચોમાસે ભરપુર વિકાસ..!

1245

એક તરફ શહેરીજનો પાયાકિય સવલતો મેળવવા વલખા મારી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારના ઈશારે ‘વિકાસ’ નામનું નાટક મહાપાલિકાના અધિકારીઓ-શાસક પક્ષ દ્વારા ભજવવા ફરજ પાડવામાં આવી રહી છે. આ બાબતનો જીવંત નમુનો આજે જોવા મળ્યો શહેરના એરપોર્ટ રોડ પર ચાલુ વરસાદે મહાપાલિકાના રોડવેજ વિભાગ દ્વારા નવા રોડનું કામ ચાલી રહ્યું છે !

Previous articleએક શિક્ષક માટે બે શાળાના વિદ્યાર્થીઓ જંગે ચડ્યા
Next articleલોકસરકારમાં જિલ્લા કો-ઈન્ચાર્જ તરીકે સિહોરના શ્યામ જોશીની થયેલી નિમણુંક