GPSC, PSI,નાયબ મામલતદારGSSB પરીક્ષાની તૈયારી માટે

7

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૯૯. વર્તમાન ભારતમાં કયું નાણાંપંચ કાર્યરત છે ?
– ૧૪મું
૧૦૦. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. વિદ્યા ભણયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
– આંતરપ્રોસ
૧૦૧. પ્રશિષ્ઠ અર્થશાસ્ત્રનો બજારનો નિયમ કોણે રજૂ કર્યો ?
– જે.બી.સે.
૧૦ર. લોકહિતચિંતક – કવિ – સુધારણાના શાળા શિક્ષક દવે દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યા ?
– શામળ
૧૦૩. જો અ = ૮ તો રૂ =
– ઉપરોકત પૈકી એક પણ નહીં
૧૦૪. બંને નિયત સંબંધ રેખાઓ એકબીજાને લંબ હોય ત્યારે r ની કિંમત
– r = 1
૧૦પ. વિશ્વની મધ્યસ્થ બેન્ક તરીકે….. ઓળખાય છે.
– WTO
૧૦૬. રાહુલ શહેર છ થી મ્તરફ મુસાફરી ૬.પ૦ a.m વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર ૩૪૦km મુસાફરીનો પ્રથમ તબકકો ૧૦૦ ઝડપે ર કલાક ૧ર મીનીટમાં પુરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે ૩૦ મીનીટ લાગે છે. બાકીનું અંતર ૮૦ ની ઝડપે પુરૂ કરે છે. તો રાહુલ શહેર B કયારે પહોંચશે ?
– 11 hr. 42 min.

૧૦૭. પ્રથમ હ પ્રાકૃતિક સંખ્યાઓનો ભાર અનુરૂપ પ્રકૃતિક સંખ્યાઓ હોય તો ભારિત મધ્યક શોધો.
– (2n + 1 )\3

૧૦૮. નીચેનામાંથી કઈ માહિતી સંખ્યાત્મક છે ?
– ઉપરોકત તમામ
૧૦૯. તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર ર૦૦૪-૦પમાં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ?
– રપ.૭
૧૧૦. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગીર્વાણ – સુર
૧૧૧. A.M., G.M. yLku H.M. વચ્ચેનો સંબંધ
– (G.M.)2 = (A.M.) (H.M.)
૧૧ર. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ?
– આગમન-નિગમન પદ્ધતિ
૧૧૩. ભારતના અસંગઠિત ક્ષેત્રનું લક્ષણ કયં છે ?
– ઉપરોકત તમામ
૧૧૪.Find the correct spelling of the word for ‘a person who eats human flesh’.
– Cannibal

૧૧પ. જો X = 2,6,8, 4, 10 તો મધ્યક –
૧૧૬
૧૧૭. કોડીનાર તાલુકાો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે ?
– ગીર સોમનાથ
૧૧૮. નિયુકિતની સમસ્યા…… રીતથી ઉકેલી શકાય છે ?
– ઉપરોકત પૈકી એક પણ નહીં
૧૧૯. પ.પૂ. બજંરગદાસ બાપુનું આશ્રમસ્થળ બગદાણા કયા જિલ્લામાં આવેલું છે ?
– ભાવનગર
૧ર૦. આપેલા સમીકરણોનો ઉકેલગણ શોધો.
– ૦
૧ર૧. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલ ભુપેન હજારીકા બ્રિજ બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રીબ્યુટરી નદી (ઉપનદી) ઉપર બાંધવામાં આવેલ છે ?
– લોહિત નદી
૧ર૩. શુન્ય આધારિ બજેટનો અર્થ…… છે.
– અગાઉના વર્ષનો આંક શુન્ય
૧રપ. પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો.
– માંડલી
૧ર૬. ખોટી જોડણી શોધો
– યુનિવર્સિટી
૧ર૭. સામાયિક શ્રેણીનું સુરેખ વલણનું મોડેલ જણાવો.
– y = a + bx

૧ર૮.Join words from Part-A with their meanings in Part
– B – a-4, b-3, c-1, d-2

૧ર૯. જો નિરાકરણીય પરીકલ્પનાઓ અસ્વીકાર કરવામાં આવે તો નીચેના પૈકી શું હોઈ શકે ?
– સાચો નિર્ણય
૧૩૦. A એક કામ ૧ર દિવસમાં પુરૂ કરે અને B તેજ કામ ૧પ દિવમાં પુરૂ કરે છે. કામ કર્યા બાદ છ કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પુરૂ કરે છે. છ ને મહેનતાણા પેટે ૧,પ૦૦ રૂા. મલ્યા હોય તો B ને કેટલું મહેનતાણુ મળે ?
– ૩,૦૦૦ રૂા.
૧૩૧. ર્ઝ્રેCuo + H2 g _______ + H2O
– Cu

૧૩ર. નીચેના માહિતીના આધારે ર૦૧રને બેઈઝ તરીકે ગણીને વર્ષ ર૦૧૩ મો સુચકાઆંક મેળવો.
– ૧ર૦
૧૩૩. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ અંદાજપત્ર ર૦૧૭-૧૮ અન્વયે કયા વિસ્તારની ખેતીને સેન્દ્રિય ખેતીમાં પરિવર્તિત કરવાનું ઠરાવવામાં આવેલ છે ?
– ધરમપુર, કપરાડા અને વાંસદા