GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

94

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
રપપ. Kbps નું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Kilo Bites per Second
રપ૬. Excel માંRow ની Height કેટલી હોય છે ?
– ૧ર.૭પ
રપ૭. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ?
www.gujaratindia.com
રપ૮. હાયપર ટેકસ્ટ માર્ક-અપ લેંગ્વેજનું ટુકું નામ શું છે ?
– html
રપ૯. તમારા મહત્વના બધા ડેટા કયાં સ્ટોર થાય છે ?
– RAM
ર૬૦. GSWAN વેબસાઈટનું Address શું છે ?
– www.gswan.gov.in
ર૬૧.TCP એટલે શું ?
– ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ
ર૬ર. હેડર અને ફુટર કયા મેનુમાં આવેલા છે ?
– VIEW
ર૬૩. નીચેનામાંથી કયુ કમ્પ્યુટરના મગજ જેવું છે ?
– CPU
ર૬૪. આમાનંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?
– Tyring
ર૬૫. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું ?
– Word Star
ર૬૬. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?
– DPI
ર૬૭. કમ્પ્યુટરનો નાનો એકમ એટલે …..
– Kbps
ર૬૮. આમાંથી કયું કમ્પ્યુટર નથી ?
– PASEO
ર૬૯. ફાઈલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરત જા પછી મેળવવા માટે કયાં વીકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ?
– UNDO
ર૭૦. ઈ-મેઈલ સરનામાના બે ભાગને કયાં ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ?
– @
ર૭૧. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફટવેર છે ?
– સિસ્ટમ સોફટવેર
ર૭ર.Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
– ઈ-મેઈલ કલાયન્ટ
ર૭૩. ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પો ઉપયોગ કરવામાં આવે છે ?
– CUT
ર૭૪. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– આપેલ તમામ
ર૭પ. નીચેનામાંથી એક સુવિધા એકસેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
– મેઈલ મર્જ
ર૭૬. CRT નું પુરૂ નામ શું છે ?
– કેથોડ રે ટયુબ
ર૭૭. ડોકયુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
– પ્રિન્ટર
ર૭૮. MS Excelમાં કુલ કેટલી હરોળ હોય છે ?
– ૬પપ૩૬
ર૭૯. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે ?
– Bit
ર૮૦. MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમુળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
– SQRT
ર૮૧. હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે ?
– ઓપરેટિંગ સિસ્ટમ
ર૮ર. MS Word કયા પેકેજનો એક ભાગ છે ?
– MS office
ર૮૩. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
– ડ્રેગિંગ

Previous articleશિક્ષણનું માધ્યમ માતૃભાષા જ કેમ હોવું જોઈએ ???
Next article૩૮ને ફાંસી, ૧૧ને આજીવન કેદ