GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

108

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧. વિજયઘાટ કોની સમાધિ છે ?
– લાલબહાદુર શાસ્ત્રી
૩ર. ‘ભારતરત્ન’ એવોર્ડથી સન્માનિત વ્યકિત કોણ નથી ?
– ગાંધીજી
૩૩. ‘પંજાબ કેસરી’ના હુલામણા નામથી કોણ જાણીતા છે ?
– લાલા લજપતરાય
૩૪. મહાત્મા ગાંધીના રાજકીય ગુરૂ તરીકે કોણ જાણીતા છે ?
– ગોપાલકૃષ્ણ ગોખલે
૩પ. ગુજરાતમાં જયશંકર સુંદર કયા ક્ષેત્રનું જાણીતું નામ છે ?
– અભિનય-રંગમંચ
૩૬. રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
– ચિત્રકળા
૩૭. અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા ?
– જયોર્જ વોશિંગ્ટન
૩૮. ‘ભારત બિસ્માર્ક’નું બિરૂદ કોને મળ્યું છે ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૩૯. કોણ અંગ્રેજી કવિતાના આદિકવિ તરીકે જાણીતા છે ?
– જયોફ્રે ચોસર
૪૦. ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
– રાજઘાટ
૪૧. ભારતની પ્રસિદ્ધ મહિલા પર્વતારોહક કોણ છે ?
– બચેન્દ્રી પાલ
૪ર. ‘તુમ મુઝે ખુન દો, મે તૂમ્હે આઝાદી દુંગા’ વાકય કોનું છે ?
– સુભાષચંદ્ર બોઝ
૪૩. ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’ આ વાકય કોનું છે ?
– ચાણકય
૪૪. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ?
– હેમામાલિની
૪પ. અઝમી પ્રેમજી કઈ કંપનીના વડા છે ?
– વિપ્રો
૪૬. અમૃતા પ્રિતમ કઈ ભાષાના લેખિકા છે ?
– પંજાબી
૪૭. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ?
– ઉમાશંકર જોષી
૪૮. અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબલ પ્રાઈઝ મળ્યું હતું ?
– કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
૪૯. જુરાસિક પાર્ક ફિલ્મના નિર્દેશક કોણ હતા ?
– સ્ટિફન સ્પીલબર્ગ
પ૦. ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ?
– મૈથિલીશરણ ગુપ્ત
પ૧. કયા વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું ?
– ઈન્દિરા ગાંધી
પર. રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?
– સોશ્યાલિસ્ટ પાર્ટી
પ૩. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ?
– પિછવાઈ, લઘુચિત્ર
પ૪. એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ?
– અંગ્રેજ અધિકારીના પત્ની
પપ. દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?
– લોક સંગીત
પ૬. ‘વંદે માતરમ’ના રચયિતા કોણ છે ?
– બંકિમંચદ્ર ચટોપાધ્યાય
પ૭. ‘જય જય ગરવી ગુજરાત’ના રચયિતા કોણ છે ?
– નર્મદ
પ૮. બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
– શેખ મુજિબુર રહેમાન
પ૯. બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા ?
– કુમાર
૬૦. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
– સુચેતા કૃપલાણી
૬૧. નીચેનામાંથી મોહનવીણા વાદ્ય સાથે કોણ સંકળાયેલા છે ?
– વિશ્વમોહન ભટ્ટ
૬ર. ‘ઓમકારા’ ફિલ્મ શેકસપિયરના કયા નાટક પર આધારિત છે ?
– ઓથેલો