GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

81

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ભારત દેશે કઈ પધ્ધતિ અપનાવી છે ?
– કાયદાનું શાસન
ર. ભારતના સર્વોચ્ચ કાનુની સલાહકાર કોણ છે ?
– એટર્ની જનરલ
૩. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતાં ?
– મોતીલાલ રોતલવાડ
૪. મંત્રીઓને સરકારી કામકાજ ફાળવવાની રાષ્ટ્રપતિને કયાં અનુચ્છેદ પ્રમાણે સત્તા છે ?
– અનુ. ૭૭
પ. મુખ્ય કારોબારીનું સ્વ્રૃપ રાજકીય હોય તો ખાતાનું સ્વરૂપ કેવું હોય ?
– વહીવટી
૬. ખાતા માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે ?
– ડિપાર્ટમેન્ટ
૭. યુનિવર્સિટી અને કોલેજમાં શૈક્ષણિક એકમ માટે કયો શબ્દ વપરાય છે ?
– ડિપાર્ટમેન્ટ
૮. ખાતાઓના અધિકારીઓની પસંદગી કોના દ્વારા થાય છે ?
-જાહેર સેવા પંચ દ્વારા
૯. અમેરિકાના પ્રમુખ કેટલી ટર્મ સુધી હોદ્દા પર રહી શકે છે ?
– બે સત્ર સુધી
૧૦. મુખ્ય કારોબારીને નીતિ ઘડતર અને સાલહ આપવાનું કામ કોણ કરે છે ? સચિવાલય ૧૧. ખાતું વ્યવહારમાં કેવું એકમ છે ?
– લાઈન એકમ
૧ર. લ્યુથર ગુલીકે ખાતાની રચના માટે કેટલા પીને આધાર બતાવ્યા છે ?
– ચાર
૧૩. ઈ.સ. ૧૯૧૮ની કઈ સમિતિએ ખાતાના બે આધાર બતાવ્યા છે ?
– હેલ્ડન સમિતિ
૧૪. ખાતાના પ્રકાર કેટલા છે ?
– ચાર
૧પ. બોર્ડ પ્રથામાં જવાબદારી કેવી હોય છે ?
– સંયુકત
૧૬. પંચ આયોગમાં જવાબદારી કેવી હોય છે?
– અ અને ક બન્ને
૧૭. જાહેર નિગમોની રચના કેટલા પ્રકારના કાયદાઓ દ્વારા થાય છે ?
– ત્રણ પ્રકાર
૧૮. જાહેર સંગઠનનો આર્થિક પ્રકાર કયો છે ? કંપની
૧૯. ગુજરાત વિદ્યુત બોર્ડ કેટલા વિભાગોમાં વિભાજિત છે ?
– ૬ પેટા કંપની
ર૦. આલ્કોક એશડાઉન લિમિટેડ કયાં આવેલું છે ?
– ભાવનગર
ર૧. GSRTC કયાં આવેલું છે ?
– અમદાવાદ
રર.GIDC કયાં આવેલું છે ?
-ગાંધીનગર
ર૩. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ કયાં આવેલું છે ?
-ગાંધીનગર
ર૪. સરદાર સરોવર નર્મદા નિગમ કયાં આવેલી છે ?
– ગાંધીનગર
રપ. બોર્ડની રચનાના સ્વરૂપના આધારે શું નકકી થાય છે ?
– સ્વાયત્તતા
ર૬. યુપીએસસીનું પુરૂ નામ જણાવો ?
– યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
ર૭. નાણા આયોગના કયા આર્ટીકલમાં ઉલ્લેખ છે ?
– આર્ટીકલ ર૮૦
ર૮. ચૂંટણી પંચના ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
– ૩ર૪
ર૯. તમામ રાજયની ટ્રિબ્યુનલ પર દેખરેખ રાખવાની હુકમત કોને આપવામાં આવી છે ?
– હાઈકોર્ટને
૩૦. ઈ.સ. ૧૯૪૬માં કયા પંચે આયોજનપંચ માટે ભલામણ કરી હતી ?
– નિયોગી પંચે
૩૧.કયા કાયદા મુજબ રીઝર્વ બેંકને ચલણી નોટો બહાર પાડવાનો ઈજારો આપ્યો ?
– ૧૯૩૪ના કાયદા મુજબ

Previous articleપત્નીના નાજનખરા ઉઠાવે છે તે ગોરધનોને ખાસ કેટેગરીમાં શ્રમકાર્ડ આપવા જોઇએ
Next articleકોલસાની અછતના કારણે સાત રાજ્યોને વીજ કાપની ફરજ પડી