GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

74

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૪૮. ૧૦ માણસ ૧૦ દિવસમા ૧૦ ખાડા ખોદે તો એક માણસ એક ખાડો કેટલા દિવસમાં ખોદે ?
– ૧૦
૧૪૯. કઈ રકમના ૪૦ ટકા ર૦૦૦ થાય ?
– ૫૦૦૦૦
૧પ૦. વર્ગમાં દાઈન ઉપરથી ૭મો અને નીચેથી ર૮મો નેબર છે તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે ?
– ૩૪
૧પ૧. સમાનાર્થી શબ્દ આપો : – મિલનસાર ?
– મળતાવડુ
૧પર.વિરોધી શબ્દ આપો : – દિવસ : રાત :ઃ ? : અંત ?
– આરંભ
૧પ૩. ધોલાઈ : સાબુ :ઃ સફાઈ : ?
– સાવરલી
૧પ૪. પહાડની તળેટીઓ એક પ્રદેશ શબ્દ સમુહ માટે એક શબ્દ. ?
– તરાઈ
૧પપ. તમે કેટલા બહાદુર દર જોઈને નાઠા અલંકાર ઓળખાવો ?
– વ્યાજસ્તુતિ
૧પ૬. મોરના ઈંડા તીરવા ન પડે – કહેવત સમજાવો. ?
– મા-બાપના લક્ષણો સંતાનોની વારસામાં મળે
૧પ૭. બેસી વાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી – છંદ ઓળખાવો.?
– મંદાક્રાન્તા
૧પ૮. ચિંતાતુર – સંધિ છોડી ?
– ચિંતા + આતુર
૧પ૯. રાનદિન – સમાસ ઓળખાવો. ?
– દ્વંદ્વ સમાસ
૧૬૦. અમદાવાદ : જિલ્લો :ઃ ગુજરાત : ?
– રાજય
૧૬૧. સિંહ : ગુફા :ઃ ઘોડો : ?
– તેબલો
૧૬ર. બેકરી : બ્રેડ :ઃ ટંકશાળા : ?
– સિકકા
૧૬૩. સાચી જોડણી લખો. વીવાહીત ?
– વિવાહિત
૧૬૪. ‘સાર્થક’ શબ્દનો વિરોધી શબ્દ આપો. ?
– વ્યર્થ
૧૬પ. સંધિ છોડો : પરીક્ષા ?
– પરિ+ઈક્ષા
૧૬૬. શિયાળો ઈ શિયાળો અંલકાર ઓળખાવો ?
– અનન્વય
૧૬૭. સર્વનામ શોધો : નંદા અને દિપ્તી વાડીએ ગયા પછી તેઓ પોક ખાવા બેઠા ?
– તેઓ
૧૬૮. પુસ્તક : પ્રકરણ, નાટક ?
– અંક
૧૬૯. દુઃખદ શબ્દનો સમાસ ઓળખાવો. ?
– ઉપપદ
૧૭૦. બીજાના ઉપકાર સાથે આવકાર કરનાર ?
– નમકહરામ
૧૭૧. ભુલ શોધો. કાશ્મીરના મતે તે સજજન માણસ હતી.?
– હતો.
૧૭ર. માથું મારવું – અર્થ સમજાવો.?
– દખલગીરી કરવી
૧૭૩. સંધિ જોડો : વિચાર + ઐકય ?
– વિચારેકય
૧૭૪. હાથઃ કર :ઃ પગ : ?
– ચરણ
૧૭પ. કયો વિકલ્પ અલગ પડે ?
– રસોયો
૧૭૬. ગુજરાત પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું ?
– આનર્ત
૧૭૭. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસનો આરંભ કયા કાળથી થાય છે ?
– મોર્યકાળાથી

Previous articleટાઈ- પ્રિ સ્કૂલ એસો. અને દક્ષિણામૂર્તિ દ્વારા યોજાયો શિક્ષકોનો વર્કશોપ
Next articleમાઇકની અવદશા જોઇને અમે કોઇના પણ માઇક ન બનવાનો નિર્ણય કર્યો!!