ઈનોકસ થિયેટરનું સફાઈ અભિયાન : નવીન પ્રયોગ

851
gandhi2792017-5.jpg

ગાંધીનગરમાં આવેલા મલ્ટીપ્લેકસ ઈનોકસ થીયેટર સેકટર – ર૧ દ્વારા સ્વચ્છતા વીકને લઈને સેકટર – ર૧ માં અનોખું સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં પોતાના સ્ટાફના માણસો દ્વારા ગંદકી – કચરો સાફ કરી ખરેખર એક નવું અભિયાન હાથ ધર્યું હતું. પોતાની ફરજ સમજી કરવામાં આવેલા આ અભિયાનને હાજર લોકોએ સરાહયુ હતું બધા લોકો પોતાની સ્વચ્છતાની ફરજ બજાવે તો શહેરને સ્વચ્છ થતા વાર ન લાગે તેવો સૂર ઉપસ્થિત લોકોમાં ઉઠયો હતો.

Previous articleગાંધીનગરની પાંચ વિધાનસભાની ચૂંટણી વીવીપેટથી યોજાશે
Next articleનવનિર્મિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભવનનું ઉદઘાટન