સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મીની મેરેથોન દોડનું આયોજન

1253

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગાંધીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમાં વિજેતાઓને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સીઆરપીએફ, રેપિડ એક્શન ફોર્સ, એનડીઆરએફ, બીએસએફ, સીઆઇએસએફ અને એરફોર્સના અધિકારી, કર્મચારીઓ અને જવાનો સાથે કોલેજીયન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleટીબીના કરારબધ્ધ કર્મચારીઓ દ્વારા સરકાર પર શોષણનો આક્ષેપ
Next articleરેલી અને સભા વખતે પે એન્ડ યુઝ ટોઇલેટનો ફ્રી ઉપયોગ : મનપાનો નિર્ણય