રાજુલાના ધતડીયા ગામે સૂર્ય સેના દ્વારા શસ્ત્ર પુજન યોજાયુ

984
guj1102017-2.jpg

તમામ ક્ષત્રિયનો મુળભુત અધિકાર સાથેનો તહેવાર એટેલ દશેરા જેમા શસ્ત્રપુંજન સમડી પુંજન કરવુ જે વંશ પરંપરાગત આ હથીયારોમાં ભવાની તલવારથી લઈ બધુકોથી કટાર સુધી શસ્ત્રોનું વર્ષે વિધી પુર્વક હથીયારો ધર્મની રક્ષાકાજ શસ્ત્રપુજન કરવુ તેમજ આ બાબતે સમાજના મોભીઓ ભાજપ કોંગ્રેસ પક્ષને એક બાજુ રાખી એક સાથે સુર્ય સેનાના યુવરાજભાઈ મનુભાઈ તખુભાઈ બાલાભાઈ ધાખડા શીવરાજભાઈ ઘોહાભાઈ ડાભીયાને સમર્થન આપવા ભાજપ પ્રદેશ ડેલીકેટ મનુભાઈ ધાખડા જીલ્લા મહામંત્રી  રવુભાઈ ખુમાણ સમાજના બે વડીલો સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂ તથા ભીમબાપુ વડવાળાએ દ્વારા અભિનંદન પાઠવી હાજર રહેલ કીસાન સંઘ પ્રમુખ વાલાબાઈ ધાખડા કોંગ્રેસ શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ સમાજ સંગઠીત બને તેમા અમારા બધાય આગેવાનો સુર્યસેનાને સંપૂર્ણ ટેકો જાહેર કરતાતાલુકા સદસ્ય જગુભાઈ ધાખડા વડ સરપંચ અજયભાઈ અજયભાઈ ખુમામ ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ભચાદર સરપંચ તખુભાઈ કનુભાઈ ધાખડા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરજીભાઈ ડાભીયા સાગરભાઈ ડાભીયા, માણેશીયાભાઈ માજી સરપંચ ધતડીયા સહિત બહોળી સંખ્યામાં રાજુલા જાફરાબાદના યુવાનો સુર્યસેનામાં નવી ભરતી દ્વારા જોડાયા હતા. અને શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું.

Previous articleમોટી વડાળ ગામે બારોટ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો
Next articleબોટાદમાં ભાજપ દ્વારા કારોબારી બેઠક સાથે પ્રશિક્ષણ વર્ગનું થયેલું આયોજન