મોટી વડાળ ગામે બારોટ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો

1702
guj1102017-3.jpg

મહુવા તાલુકાના મોટી વડાળ ગામે બારોટ રેણુંકા લખમણબાપુ રામબાપુ પરીવાર દ્વારા આયોજીત નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયુ જેમા શાસ્ત્રી પ્રવિણભાઈ રાજગોર તથા ભુદેવો નીતીનભાઈ તથા મહેન્દ્રભાઈ જોષી દ્વારા નવદુર્ગા સાથે તમામ આદ્યશક્તિ માતાજીના મંત્રોચ્ચારથી ગગન ગાજ્યુ જે મંત્રોથી આજુબાજુ ૨-૨ કિલીમીટરનો વિસ્તારનું વાતાવરણ શુધ્ધ શાસ્ત્રોક્ત વિધીથી શુધ્ધ બને છે. ચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ અમરૂભાઈએ લાભ લીધેલ તેમજ તુષારભાઈ અમરૂભાઈ રેણુકા યુવરાજભાી અમરૂભાઈ રેણુકા સાથે માતાજીના ભુવા કમલેશભાઈ આપભાઈ જીતુભાઈ આપભાઈ યાજ્ઞીક ઘનશ્યામભાઈ હેતવીરભાઈ તુષારભાઈ તથા ભવ્યભાઈ જયરાજભાઈ દેહુતીબા યુવરાજભાઈની માનતાઓ તેમજ માતાજીના નવ નિવેદ મહાપ્રસાદનું સુંદર આયોજન કરેલ હતું.

Previous articleરૂપાલમાં પરંપરાગત પલ્લીના દિવ્ય માહોલમાં લાખો ભકતો ઉમટ્યા
Next articleરાજુલાના ધતડીયા ગામે સૂર્ય સેના દ્વારા શસ્ત્ર પુજન યોજાયુ