કુમારશાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

900

એસ.વી.એસ-ર (ધ્યાન)નું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. જેમાં ૪પ કૃતિઓ અલગ-અલગ પ વિભાગમાં રજુ થઈ. વિભાગ-૧ (એ) કૃષિ અને સજીવ ખેતીમાં કુમારશાળા (માધ્યમિક વિભાગ), નિલમબાગ ભાવનગરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ કૃતિ જીલ્લા કક્ષાના પ્રદર્શન માટે આગળ મોકલવામાં આવશે. આ કૃતિ શાળાના વિદ્યાર્થીઓ જોષી જય અશોકભાઈ અને પરમાર જયરાજ ધર્મેન્દ્રસિંહ દ્વારા નિર્મિત કરવામાં આવેલ. શાળાના શિક્ષક મહેતા નીરવભાઈ અને મકવાણા પરેશભાઈ દ્વારા માર્ગદર્શન સાંપડેલ.

Previous articleબરવાળા નગરપાલિકા પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી વિજેતા
Next articleરાજુલાના જાપોદરથી વાવડી સુધીનો રોડ બનાવવા રજૂઆત