નસીબદાર છું કે આટલું બધું કર્યું હોવા છતા મારું નામ મી-ટૂમાં નથી ઉછળ્યુંઃ શત્રુઘ્ન સિન્હા

767

સ્ીર્‌ર્પયાદ તો હશે જ તમને. કોઈ મોટી હસ્તી હોય કે નાનો વ્યકિત તેની એવી ઇચ્છા હોય કે તેનું નામ આ કેસમાં ન ફસે. પરંતુ ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિન્હા આ મુદ્દાને સહેલાઈથી લે છે. તેમના કહેવા પ્રમાણે તો લાગે જ છે કે તેમને ઈંસ્ીર્‌ર્. કેમ્પેઈનથી કોઈ ફરક પડતો જ નથી.

શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે આજનાં સમયમાં તમામ હરકતો કરવા છતાં મારૂ નામ ઈંસ્ીર્‌ર્ કેમ્પેઈનમાં નથી આવતું. ત્યારબાદ તેમે એમ પણ કહ્યું કે દુનિયાને બતાવવા માટે કે હું એક સુખી લગ્નજીવન ગાળું છું અને મારી જીંદગી સારી છે, ક્યારેક હું મારી પત્નીથી મારા કામો છુપાવી લેતો હોવ છું. શત્રુઘ્ન સિન્હા એટલું કહીંને અટકતા નથી. તેમણે કહ્યું, જો કોઈ ઈંસ્ીર્‌ર્ કેમ્પેઈનમાં મારૂ નામ લેવાનો વિચાર કરતા હોય તો પછી લેતા પણ નહીં. લેખક ધ્રુવ સોમનીની પુસ્તકના લોંચિંગના કાર્યક્રમમાં સામેલ થયાં હતા. અહીં તેઓ કહે છે કે આજના સમયમાં જ્યારે કોઈ સફળ પુરુષ નિષ્ફળ થાય છે ત્યારે તેની પાછળ કોઈ સ્ત્રીનો જ હાથ હોય છે. તેમણે કહ્યું કે આજે સ્ીર્‌ર્નો સમય છે અને આવું કહેવામાં કોઈ શરમ અથવા સંકોચ ના હોવો જોઈએ કે સફળ માણસની નિષ્ફળતા પાછળ સ્ત્રી જ છે.

મેં આ આંદોલનમાં જોયું છે તેમાં સફળ પુરુષોની મુશ્કેલીઓ અને બદનામીની પાછળ મોટાભાગની સ્ત્રીઓ જ છે. ‘આટલું બધું કહ્યાં પછી શત્રુઘ્ન સિન્હા એવું પણ કહે છે કે તેમની આ વાતને ખોટી રીતે લેવી નહીં.

Previous articleભાવનગરના ખેડૂતોએ સીધો ગ્રાહકને વેચવાનો નવો ચીલો સફળતાપૂર્વક શરૂ કર્યો
Next article૧૨ ફેબ્રુ.એ અટલ બિહારી વાજપેયીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ સંસદમાં મૂકાશે