પ્રા.શિક્ષકો દ્વારા મૌન સાથે શ્રધ્ધાંજલી

1018

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા ફરજ બજાવતા અંદાજીત ૮૦૦ શિક્ષક ભાઈઓ બહેનો, શાસનાધિકારી, શાસનાધિકારી કચેરી સ્ટાફ સમિતિના તમામ સદસ્યો ચેરમેન દ્વારા પુલવા હુમલામાં શહીદ થયેલ વિલ જવાનોના શ્રધ્ધાંજલી અર્પવા માટે ક્રેસંટ સર્કલ એ.વી. શાળા નં.૨૫ ખાતે એકથા થઈ મૌન રેલી સ્વરૂપે હલુરિયા ચોક શહીદ સ્મારક પહોચી પ્રાર્થના સભાનું આયોજન કરેલ અને શહિદોને શ્રધ્ધાંજલી આપેલ.

Previous articleઘોઘા તા.પં.પ્રમુખે અઢી વર્ષનો પગાર શહિદ પરીવારને આપ્યો
Next articleસેન્ટ્રલ સોલ્ટ ખાતે ઈન્ડો-જર્મન વૈજ્ઞાનિક વર્કશોપનો થયેલો પ્રારંભ