કદમગીરીના પહાડ પર કમળા હોળી

1035

પ્રસિદ્ધ કદંમગીરીના પહાડ પર બિરાજમાન મા લક્ષ્મીજીનો અવતાર મા કમળાઈના ડુંગર પર કામળીયા ક્ષત્રીઓ દ્વારા ઉજવાતો કમળા ઉતાસણીનો મહા તહેવાર કે જયા હોળીના તહેવાર પહેલા એક દિવસ અગાઉ કદમગીરીના પહાડપરથી કમળાઈ માની જવાળાઓ આજુબાજુના ૧ર ગામોમાં દર્શન થાય છે. તે કમળાઈ ઉતારીના દર્શને બાબરીયાવાડ કાઠીયાવાડ પંચાળ સુધીના કાઠી ક્ષત્રિય્‌ તહેવાર અને ખાસ દર્શને પગપાળા યાત્રાએ અન્ય જ્ઞાતિના શ્રધ્ધાળુઓ આવે છે અને તેની મનો કામના અહીં પુર્ણ થાય છે.

Previous articleવલભીપુરમાં  લશ્કર, પોલીસની ફલેગમાર્ચ
Next articleસિહોરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહની થયેલી પુર્ણાહુતિ