Uncategorized સરદારનગર ગુરૂકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો By admin - January 7, 2018 872 શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ડેવલોપ કરવા અર્થે વિશેષ કાર્યક્રમ ઈદમ્ વિનોદમ્, કોમ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુલકાઓએ હનુમાન ચાલીસા, જય જય કારા, ચૂંટણી તથા નુક્કડ જેવી કૃતિઓ રજૂ કરી હતી.