બીએમ કોમર્સ ખાતે બાળકો માટે કાર્યક્રમ યોજાયો

827
bvn712018-5.jpg

બીએમ કોમર્સ એજ્યુકેશન સંચાલીત દિવાળીબેન પ્રાથમિક શાળા તથા બાલમંદિરના બાળકો માટે આહાર ઓળખ પરિચય કાર્યક્રમ યોજાયો. જેમાં શાકભાજી, અનાજ, કઠોળ, સુકોમેવો, ફળ, ઋતુ ફળ, શિયાળુ પાક, ઔષધિય વનસ્પતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

Previous articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ડીજિધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
Next articleસરદારનગર ગુરૂકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો