ગોપાલક કુમાર છાત્રાલયનું ઉદ્દઘાટન

663
bvn3112017-8.jpg

ગ્વાલીનાથ મહાદેવ થરાના ગુરૂ ગાદીપતિ અને ભરવાડ સમાજના સંત ઘનશ્યામપુરીબાપુની પ્રેરણાથી સમસ્ત ભરવાડ સમાજ ભાવનગર દ્વારા તરસમીયા ઠાકરદ્વારાના પ્રાંગણમાં બનાવવામાં આવેલ ગોપાલક કુમાર છાત્રાલયનો ઉદ્દઘાટન સમારોહ સંતો-મહંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.