ટી.બી. જૈન સ્કુલનો વાર્ષિકોત્સવ

954
bvn1722018-9.jpg

શેઠ ત્રિભોવન ભાણજી જૈન કન્યા શાળાનો વાર્ષિકોત્સવ યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયો હતો. પ્રા. હિમલભાઈ પંડયા, જિજ્ઞેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં વિવિધ ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ, વાલીઓ તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતાં.