ગરબા ક્લાસીસની મુલાકાતે પાલીતાણાના ધારાસભ્ય

1776
guj1352017-1.jpg

રાજુલા ખાતે પીઠાભાઈ ખોડાભાઈ નકુમ દ્વારા આયોજીત નવસર્જન ગુજરાત અંતર્ગત સાંઈનાથ ગરબા ક્લાસીસ સંચાલિત રાસ-ગરબા મહોત્સવની પાલીતાણાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડે આજરોજ મુલાકાત લીધેલ. પીઠાભાઈએ તેમનું શાલ ઓઢાડી સન્માન કરેલ. તેમણે રાસગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓને બિરદાવી અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે બાલાભાઈ સાંખટ તથા ફિરોજભાઈ ઝાંખરા વગેરે પણ ઉપસ્થિત રહેલ.