સુરકા પ્રા.શાળામાં આરોગ્ય તપાસ કાર્યક્રમ

1119
bvn912018-1.jpg

સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન’ ઉકિતને ચરિતાર્થ કરવા સુરકા પ્રા.શાળા (ભુંભલી કલસ્ટર) ખાતે તાજેતરમાં આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય અને પીએસસી ભુંભલીના ડોકટરના ઉદ્દબોધનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ધો.૧ થી ૮ના તમામ બાળકોનેત પાસી, જરૂરી દવા તેમજ સુચનો આપ્યા હતાં. અંતે એસ.એમ.સી., વાલી સમુદાયની હાજરીમાં સમાપન સંપન્ન થયું હતું. 

Previous articleધંધુકાના તગડી રેલ્વે ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂ લઈ જતા કાર ઝડપાઈ
Next articleબરડા પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાવનગરના સ્કાઉટ-ગાઈડ બાળકા