રાજ્યના સ્થાપના દિને ૬૦ ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન

559

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમદાવાદના જે બી ઑડિટોરિયમ ખાતે ગુજરાતના સર્વશ્રેષ્ઠ ૬૦ ગૌરવવંતા ગુજરાતીઓને ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ આપ્યો હતો. ઉપરાંત મેનેજમેન્ટ વક્તા ડૉ.શૈલેષ ઠાકરએ એક જ વર્ષમાં ૬૪ પુસ્તકો લખીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરતા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે પટના હાઇકોર્ટના ભૂતપૂર્વ ચિફજસ્ટિસ જે.એન.ભટ્ટ, આચાર્ય ષષ્ટપીઠાધીશ ગોસ્વામી ઘ્‌વારકેશલાલજી મહારાજ, જાણીતા ગઝલગાયક મનહર ઉધાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની ર્સ્ટલિંગ હોસ્પિટલના ડો. તુષાર પટેલ સહિત ૨ના મોત
Next articleદાંતા તાલુકાના ૩૮૧૨ હેન્ડ પંપમાંથી ૧૧૧૮ બંધ : વનવાસીઓની હાલત કફોડી