અમન ચોકીયા એ-૨ ગ્રેડ સાથે ઉત્તિર્ણ

783

ભાવનગરના વતની ઇબ્રાહીમભાઇ ચોકીયાના પુત્ર અમન ચોકીયાએ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં એ-૨ ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. એમને ગણિત  વિષયમાં એ-૧ ગ્રેડ મેળવવા ઉપરાંત વિજ્ઞાન, અંગ્રેજી સહિતના વિષયોમાં એ-૨ ગ્રેડ માર્કસ મેળવી ૯૭.૮૨ પર્સન્ટાઇજ રેન્ક મેળવ્યો હતો. અમનને પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleજાબીર સીદાતર એ-૨ ગ્રેડ સાથે ઉત્તિર્ણ
Next articleધો. ૧૦માં નાપાસ થતા ઉમરાળાના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાતા ચકચાર