ઇગ્લીંશ દારૂની ૧૨૦ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લેતી એલસીબી

902

આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ભયપાલસિંહ ચુડાસમા,બાતમરાહે હકિકત મળેલ કે કૌશીકભાઇ મુળદાસભાઇ ગોંડલીયા ઉ.વ.૨૮ રહે.બ્લોક.નં.બી/૧ રૂમ નં.૨ જેલ ગ્રાઉન્ડ ગવરમેન્ટ ક્વાટર્સ ભાવનગર, પરેશભાઇ જણાભાઇ વેગડ ઉ.વ.૨૪ રહે.પંચવટી ઘોઘા જકાત નાકા છનાભાઇ દરબાર ના  મકાનમાં ભાવનગર મુળ ગામ-કુકડ વાળા ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને નિકળવાના છે જેહકિકત આઘારે વોચમાં રહેતા વહેલી સવારના બંને ઇસમો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો થેલામાં ભરી નિકળતા બંને ઇસમોને પકડી લઇ તેની પાસેથી અલગ અલગ કંપનીની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ. ૭૩,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૨  કિ.રૂ. ૬,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭૯,૨૦૦/- સાથે મળી આવતા મજકરુ બંને ઇસમોને પ્રોહી એકટ  હેઠળ અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleકોડીનાર પો.સ્ટે.નાં ગુન્હામાં છ વર્ષથી ફરાર આરોપી ભાવનગરથી ઝબ્બે