દામનગરની આંગણવાડીઓમાં મધર ચિંત્ર સ્પર્ધાનું આયોજન

898

દામનગર શહેર માં દરેક આંગણવાડી કેન્દ્રો પર મધર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરાયું શહેર ની ૧૬ આંગણવાડી કેન્દ્રો પર બાળકો ને સાથે રાખી ચિત્ર સ્પર્ધા યોજય બાળકો માં આર્ટસ પ્રત્યે રસ રુચિ વધે ચિત્રો ના સર્જન માટે બાળકો માં જિજ્ઞાસા વૃત્તિ સતેજ બને તેવા સુંદર ઉદેશ સાથે શહેર ની ૧૬ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ વસ્તુ ઓ ની મદદ થી ચિત્રો નું સર્જન શાકભાજી ચમચી સહિત રોજિંદી વપરાશ કરતી ચીજ વસ્તુ ઓ ની છાપ પાડી રંગ પુરણી છાપા ની પૂર્તિ ના કટીંગો ગોઠવી વિવિધ પ્રકાર ના ચિત્રો નું સર્જન કરી શકાય તે માટે શહેર ની ૧૬ આંગણવાડી ની વર્કર બહેનો હેલ્પર બહેનો વાલી બાળકો ની ચહલ પહલ વચ્ચે મધર ચિત્ર સ્પર્ધા માં બાળકો સાથે ઉત્સાહ ભેર ભાગ લેતી બાળકો ની માતા ઓ શહેર ની દરેક આંગણવાડી ઓ માં ચિત્ર સ્પર્ધા યોજાય હતી.

Previous articleગઢડા તાલુકા પંચાયતના અદ્યતન સુવિધા સાથેના નવ નિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ
Next articleરેલયાત્રીકોને ખાણી-પીણીનાં બીલ લેવા માટે જાગૃત કરાયા