આંતર યુનિ. જિમ્નાસ્ટીક સ્પર્ધામાં પસંદગી પામ્યા

948
bvn3042018-9.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કુ.ગોહિલ કૈલાશ અને કુ.મકવાણા શિવાંગીએ તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઈન્ટર યુનિ. માટે પસંદગી કરવામાં આવી હતી. કુ. ગોહિલ કૈલાશ અને કુ.મકવાણા શિવાંગીની આ સિÂધ્ધ બદલ સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleનાવડા, સાળંગપુર અને ભીમનાથ ખાતે ટીબીની રિવ્યુ મિટીંગ યોજાઈ
Next articleવિજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું